રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
દીવમાંથી દારૂ ભરીને જતા બે શખ્સો ઘોઘલા સ્મશાન વિસ્તાર બાજુથી એકસાઈઝ ગાર્ડ પ્રતાપ શાંતિલાલે ઝડપી લેતા આ બે શખ્સો પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ ૧૮ જેની કિંમત આશરે પાંચ હજાર થાય છે. આ બંને શખ્સ ઉના તાલુકાના નાથળ અને દેલવાડાના છે બન્નેની અટકાયત કરી અને કાનુની કાર્યવાહી હાથ ધરી છે.