રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદના રાણીકપરા ગામે રસ્તાની બાજુમાંં આવેલ પાણીના બોરમાંથી આશરે ૫૦ ફૂટ જેટલો ઊંચો પાણીનો ફુવારો ઉડતો કેમેરામાં થયો કેદ થયો હતો બોરના પેટાળમાં પાણીનું પ્રેશર વધતાં બોરમાંથી પાણીનો ફુવારો ઉડ્યો હોય તેવું અનુમાન છે.વાહનચાલક દ્વારા વિડિયો કરાયો કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો કેશોદ તાલુકામાં દર વર્ષે આવી એકાદ ઘટના જોવા મળતી હોય છે.
