રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા
કલ્યાણપુર ના જામરાવલમાં થોડા દિવસોમાં પડેલા મુછળધાર વરસાદ ને પગલે નીચાણવાળા વીસ્તારો મા લોકો ના ધરમા પાણી ભરાયા હતા જેમા જામરાવલ એસ જી એલ હાઈસ્કૂલ તથા હનુમાનધાર વીસ્તાર મા સીતળા માતાજી ના મંદિર ના વીસ્તાર મા જ્યાં નીચાણવાળો વીસ્તાર આવેલ છે ત્યારે જામરાવલ નગરપાલિકા ના સીફ ઓફીસરને ગ્નામજનો દ્વારા લેખીત અરજી કરતા નગરપાલિકાના સ્ટાફ સાથે આવી પાણી નો પંપ લગાડી ને આપી પાણી કાઢવાની કામગીરી પુર જોશે ચાલુ કરી હતી ત્યારે નીચાણવાળા વીસ્તાર ના લકો એ નગરપાલિકા ના સીફ ઓફીસર તથા સ્ટાફનો આભાર માન્યો હતો અને આ તાત્કાલીક કામ ને બીરદાવ્યુ હતુ.