રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
એમાં ગઢ બોરીયાદ માં મોટા દુકાન દારો પકડાયા( ચોરામલ ફીડર ) મેમણ નસીમબાનું ઇકબાલ વીજચોરીમાં ઝડપાયેલ યુનિટ – ૬૦૮૫ પૂરવણી બિલ- ૮૭૬૧૭ રૂપિયા અન્ય ગેરરીતિમા કાંતા બેન મહેશભાઈ ભીલ એક મીટરમાં ૬ ઘર અને ૪ દુકાનમાં કનેક્શન આપેલ યુનિટ – ૨૪૦૩ પૂરવણી બિલ-૨૬૦૦૭ રૂપિયા તથા મેમણ હનીફભાઈ દાઉદભાઈ એ મકાન માંથી દુકાનને કનેક્શન આપેલ , લોડ વધારાના યુનિટ – ૨૬૮ પૂરવણી બિલ -૩૯૪૦ રૂપિયા આમ એમ.જી.વી.સી.એલ દ્વારા ૧,૧૭,૫૬૪ રૂ નો દંડ કરવામાં આવ્યો હતો.