બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
૧. જાફરાવાદના બાબરકોટ ૨૫ વર્ષ પુરુષ.
૨. અમરેલીના પ્રમુખસ્વામી નગર ના ૫૫ વર્ષ મહિલા.
૩. અમરેલીના રીકડીયાના ૩૬ વર્ષ પુરુષ.
૪. ખાંભાના મોટાબારમણના ૬૨ વર્ષ પુરુષ.
૫. સાવરકુંડલાના નેસડી રોડના ૫૬ વર્ષ મહિલા.
૬. સાવરકુંડલાના સિમરણના ૭૦ વર્ષ વૃદ્ધ.
૭. લાઠીના હજીરાધારના ૩૩ વર્ષ પુરુષ.
૮. અમરેલીના લાઠી રોડના ૩૧ વર્ષ પુરુષ.
૯. ચિંતનના ૪૪ વર્ષ પુરુષ.
૧૦. અમરેલીના ચક્કરગઢ-દેવળિયાના ૩૫ વર્ષ મહિલા.
૧૧. લાઠીના ટોડાના ૪૭ વર્ષ પુરુષ.
૧૨. અમરેલી રોકડવાડીના ૩૮ વર્ષ પુરુષ.
૧૩.લાઠીના શાખપુરના ૫૩ વર્ષ મહિલા.
૧૪. સાવરકુંડલાના ૮૬ વર્ષ પુરુષ.
જિલ્લામાં કુલ ૧૫ લોકો ના કોરોના ને કારણે મૃત્યુ થયા છે.જયારે ૯૧ લોકો ને ડિસ્ચાર્જ કરાયા છે. કુલ પોઝિટિવ કેસોના આંક ૧૯૭ પર પહોંચ્યો છે. જયારે ૯૧ દર્દીઓ ને કોરોના મુક્ત થતા રજા આપેલ છે.