અમદાવાદ: વિરમગામ જુના ગોળ પીઠા બિલેશ્વર મહાદેવ મંદિર પાછળ ના રહીશો ગટરના દૂષિત પાણીથી ત્રાહિમામ.

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

વિરમગામ જુના ગોળ પીઠા બિલેશ્વર મહાદેવ મંદિર પાછળ ના રહીશો ગટરના દૂષિત પાણીથી ત્રાહિમામ સ્થાનિક રાધેશ્યામ દયારામ દ્વારા ચીફ ઓફિસર નગરપાલિકા વિરમગામને રજૂઆત કરી કે રહેણાંક સ્થળે ગટરો ખોદી રસ્તો અસ્ત વ્યસ્ત હોય અવર જવરમાં મુશ્કેલી પડે છે અને ગટરના પાણી ને લઈ રોગ ચાળો ફેલાવાની સંભાવના હોય તાકીદે પાણીનો નિકાલ કરવાની સ્થાનિકોએ માંગણી કરીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *