રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા
રાજ્ય ના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડતા ખેડૂતો ની મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે.ત્યારે દેવભૂમિ દ્વારકા ના પુર્વ ધારાસભ્ય દ્વારા કલ્યાણપુર દેવભૂમિ દ્વારકા ના ગામળા ના ખેડૂતો ની જમીન ધોવાણ તથા પાક નીષ્ફળ જતા મુખ્ય પ્રધાન ને પત્ર લખી તાત્કાલીક ધોરણે સર્વે કરી ખેડૂતો ને ધોવાણ તથા પાક નીષ્ફળ ગયેલ હોય તેવા ખેડૂતો ને તાત્કાલિક સહાય મળે તેવી રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું હતું કે ૪૦ થી ૪૫ ઇંચ વરસાદ પડેલ હોવાથી જમીન ધોવાણ તથા પાક નીષ્ફળ રહ્યા હોવાંથી તાત્કાલિક ધોરણે નિકાલ આવે તેવી માંગણી કરી હતી..