રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી થતા સભ્યો દ્વારા વિદાય અપાઈ.

Amreli
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

રાજુલા નગરપાલિકામા ચિફ ઓફીસર તરીકે ફરજ બજાવતા ઉદયભાઈ નસીત સાહેબની બગસરા ખાતે બદલી થતા નગરપાલિકાના સભ્યો દ્વારા તેમને વિદાય આપવામાં આવી હતી આ તકે પ્રમુખ પ્રવીણભાઈ વાધેલા.ઉપપ્રમુખ કનુભાઈ ધાખડા.ભરતભાઈ સાવલીયા તેમજ સદસ્ય જયેશભાઈ દવે.અને ગિરધરભાઈ ઉનાગર.તથા નગરપાલિકાના સદસ્યો અને નગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *