રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
રાજીવ ગાંધી ઓલઈન્ડિયા કોંગ્રેસ ગુજરાત ના સનગઠન માં ગીર સોમનાથ જિલ્લા ના મહિલા પ્રમુખ તરીકે કાજલબેન ભજગોતર ની નિમણુંક કરાતા તેનું સન્માન કરવામાં આવેલ હતું અને તેનીઆગેવાનીમાં વેરાવળ તાલુકા ના ઇનાજ ગામે મહિલા કોંગ્રેસ ની મહિલાઓ ની એક અગત્ય ની મિટિંગ .કોંગ્રેસ મહિલા અગ્રણી ઉષાબેન કુશકિયા ની ઉપસ્થિતિ માં મળેલ. જેમાં કોંગ્રેસ ના સનગઠન ને વધુ માં વધુ મજબૂત બનાવવા માટે મહિલાઓ આગળ આવે તે માટે ઉષાબેન કુશકિયા દ્વારા આહવાન કરવામાં આવેલ. અને રાજીવ ગાંધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ગુજરાત ના સનગઠન માં જોડાવા માટે પ્રેરિત કરવામાં આવેલ હતી અને આવનાર દિવસો માં મહિલાઓ દ્વારા સામુહિક રીતે આ સનગઠન માં જોડાવા માં આવનાર હોવાનું ગીર સોમનાથ જિલ્લા મહિલા પ્રમુખ કાજલબેન ભજગોતર ની યાદી માં જણાવાયું હતું…