રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
દિવના સાઉદવાડી વિસ્તારમાં વહેલી સવારે તીનપત્તી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા વણાંકબારા કોસ્ટલ પોલીસે સ્થળ ઉપરથી ૫૪૬૬૦/- (ચોપન હજાર છસ્સો સાઈઠ) રોકડ રકમનો કબ્જો લઈ અને પાંચેય શખ્સો ઉપર ગેમ્બલીગ એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરેલ છે. કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ રમેશ કે.સોલંકી કરી રહેલ છે.