ગીર સોમનાથ: સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામ આજરોજ ભાજપ કાર્યાલય ખાતે હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું.

Gir - Somnath
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

ગીર સોમનાથ સુત્રાપાડા તાલુકા ના લોઢવા ગામ આજરોજ ભાજપ કાર્યાલય ખાતે હોમિયોપેથીક દવા નું વિતરણ. કરવામા આવેલ હતૂ છે. આ તકે. જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ રામભાઈ વાઢેર સુત્રાપાડા તાલુકાના મહામંત્રી હીરાભાઈ વાઢેર તથા ભાજપ ના કાર્યકર્તાઓ એ ઘરે ઘરે જઈ દવાનું વિતરણ કર્યું હતું. આ દવા પંદર સો પરિવારોને પહોંચાડવામાં આવેલ છે. લોકોએ ભાજપના આ કામએ ગણકાર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *