રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના શહેરના વતની અને ઉના શહેરમાં હિન્દુ યુવા સંગઠન પ્રમુખ તરીકે કામકાજ કરતાં સંદિપભાઈ લોકોની સમસ્યાઓ માટે હંમેશાં તેમની વચ્ચે જઈ ને એકબીજાને મદદરૂપ થવામાં હંમેશા તત્પર રહેતા અને હિન્દુ યુવા સંગઠન પર મોટું નામ ધરાતવા હંમેશા આમ લોકો માટે સારું કામકાજ કરતાં સંદિપભાઈ બાંભણિયા નો આજે જન્મદિવસ છે તેમના જન્મદિવસ ના દિવસ નાના મોટા થી લયને હિન્દુ યુવા સંગઠન ઉના તાલુકાના મિત્રો તેમજ ગીર સોમનાથ અને આખા ગુજરાત માથી શુભકામનાઓ નો વરસાદ થય રહીયો છે ત્યારે રિપોર્ટર પાયલબેન બાંભણિયા તથા શૈલેષભાઈ બાંભણિયા તરફ થી હમીરસિંહ દરબાર જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.