રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે જૂનાગઢ સાંસદ દ્વારા ફાળવેલ ગ્રાન્ટ માંથી બનાવ વામાં આવેલ ટાઉન હોલનું આજે જૂનાગઢ જિલ્લા સંસદ દ્વારા કરાયું ઉઘાટન જૂનાગઢ સંસદ દ્વારા માંગરોળ શક્તિ નગર ખાતે રહેતા રબારી સમાજને ટાઉન હોલમાટે રૂપિયો પાંચ લાખની ગ્રાન્ટ આપેલ હતી જેનું બાંધકામ પૂર્ણ થતાં આજે માંગરોળ શક્તિ નગર ખાતે સંસદ દ્વારા ટાઉન હોલનું ઉતઘાટન કરી સમાજના લોકો ને ઉપયોગી થાય તેમાટે ખુલ્લું મુકવામાં આવેલ આ પ્રસંગે સંસદ રાજેશભાઈ ચુડાસમા પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા જિલ્લા પંચાયત પ્રમુખ સેજભાઈ કરમટા વેલજીભાઈ મસાણી વિરૂ ભાઈ સમારા શહેર ભાજપ પ્રમુખ નીલેશભાઈ સોમૈયા રામજીભાઈ ચૂડાસમાં સહિતના રબારી સમાજના આગેવાનો હજાર રહિયા હતા.