રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
અમરેલી જિલ્લામાં કોરોના કેસમાં આવ્યો ઉછાળો.
અમરેલી જિલ્લામાં ૧૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. તંત્ર અને જિલ્લાના લોકોમા ભારે ફફડાટ.
અમરેલીના પંચવટી એપાર્ટમેન્ટમાં ૩ કોરોના પોઝિટિવ કેસ. લાઠી, ધારી. સાવરકુંડલા. ખાંભા. કુંકાવાવ. બાબરા. લીલીયા તાલુકામા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.
અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાતા તંત્રમા દોડધામ.
અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૧૫૨ પર પહોંચી