રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કોયબા રોડ ઉપર નર્મદા કેનાલ પાસે કોઈ માનવ કંકાલ મળી આવતા દોડધામ મચી જવા પામી હતી.બનાવની જાણ આજુબાજુના ખેત મજુરો ને થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા કંકાલ જોતા પુરુષનો હોવાનું જાણવા મળ્યું છે હાલ પોલીસ અને ગામના ઘટનાસ્થળે દોડી ગઈ હતી વધુ તપાસ હાથ ધરી હતી.