બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
મળતી માહિતી મુજબ આજરોજ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે વાહનચાલકો ત્રણ ત્રણ સવારી પર તથા માસ્ક વગર કેવડીયા ના જાહેર માર્ગોઉપર લટાર મારવા નીકળ્યા હતા આ દરમિયાન કેવડીયા પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી જ્યાં આ વાહનચાલકો પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા આવા લોકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમ જાણવા મળેલ છે તથા જે લોકો માસ્ક વગર નજરે પડ્યા હતા તેવા લોકોને સરકારના કાયદા મુજબ દંડ ફટકારવામાં આવ્યો હતો.