રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
વિરમગામ ખાડિયા ઝીન વિસ્તારમાં ગંદકીનું સામ્રરાજ્ય અહીંયા ના વેપારીઓ આ ગંદકીથી ત્રાહિમામ સ્થાનિક પ્રશાસન રજૂઆત કરેલ છે પણ પ્રશ્ન હલ થયો નથી. વિરમગામ ગોલવાડી દરવાજા પાસે આવેલ ખાડિયા જીન વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી કાદવકીચડ અને ગંદકીનું સામ્રાજ્ય અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે લોકો કોરોના થી બચવા માટે વારેવારે હાથ ધોવા મોઢે માસ્ક બાંધવું ઘર અને વેપાર-ધંધાની જગ્યા સાફ સાફ રાખવી પરંતુ અહીંયા આપ જોઈ રહ્યા છો વ્યાપારીઓ ના ધંધા રોજગાર લોકડાઉંનમાં અત્યાર સુધી બંધ હતાં અત્યારે ધંધા-રોજગાર ચાલુ છે પરંતુ આં ગંદકીના હિસાબે ખાડિયા વિસ્તારમાં વ્યાપાર ધંધે જતા ગંદકી ના હિસાબે કોરોનાનો ડર સતાવી રહ્યો છે આની રજૂઆત સ્થાનિકો દ્વારા પ્રશાસનને કરવામાં આવેલી છે પણ આ પ્રશાસન આખા કાન કરી રહ્યું છે.