રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
પવિત્ર યાત્રાધામ શંખેશ્વર માં આવેલી મેન બજાર માં ગ્રામ પંચાયત દ્વારાવેપારીઓને નોટિસ આપીને દુકાનના બહારના ઓટલા તોડી પાડવા માટે પોલીસ ટીમ અને તાલુકાના અધિકારી કડક બંદોબસ્ત સાથે આ વેપારીઓને જીગો પેઢીના ટ્રસ્ટ દ્વારા વારંવાર પૈસાના બળ ઉપર અધિકારીઓને લોલીપોપ આપીને માનસિક ત્રાસ અધિકારીઓ જોડે ધાક-ધમકી આપીને ખોટી રીતે નોટિસો ફટકારવામાં આવે છે જો કે હાલના સમયમાં શંખેશ્વર યાત્રાધામ ખાતે આ વેપારીઓ નહીં લગભગ ત્રણ મહિનાથી કોરોનાની મહામારી વચ્ચે ધંધા-રોજગાર બંધ હતા હાલ પરિસ્થિતિને જોતા સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ રાખીને ધંધા-રોજગાર ચાલુ કર્યા તરત જ આ પરિસ્થિતિમાં આ જીગો પેઢીના ટ્રસ્ટ દ્વારા શંખેશ્વર ના વેપારીઓને પંચાયત દ્વારા નોટિસ ફટકારીને વેપારીઓને વારંવાર માનસિક ત્રાસ આપે છે જોકે જીગો પેઢીની ગૌચર જમીન સરકારી અધિકારીને ધ્યાનમાં આવતી નથી કારણકે આ પેઢી અધિકારીઓને લોલીપોપ આપીને મોઢા બંધ કરાવી દે છે તો જિલ્લાના અધિકારી જીગુ પેઢી ખોટા દબાણોને દૂર કેમ કરાવતી નથી આ જૈન ટ્રસ્ટોને જિલ્લાના તાલુકાના અધિકારી પ્રશંસા માટે આપે છે એવું શંખેશ્વર વેપારી કહી રહ્યા છે વેપારી લોકોની માંગ છે કે તમારા દુકાન ની આગળ ત્રણ ફૂટ નો ઓટલો છે તો આ ટ્રસ્ટ અને શુંઅડચણરૂપ થાય છે આજૈન ટ્રસ્ટો ગેરકાયદેસર બહુમાળી બાંધકામો બાંધીને બેઠા છે તે સરકારી અધિકારીઓને તે સરકારી અધિકારી તે સરકારી અધિકારીઓને નજરમાં નથી આવી રહ્યું કારણકે ત્યાં લોલીપોપ મળે છે તે માટેગરીબ વેપારીઓને વારંવાર હેરાન કરવામાં આવે છેશંખેશ્વર ના વેપારીઓ જિલ્લાના તાલુકાના અધિકારીઓપાસે પોતાને ન્યાય મળે તેવી અને વેપારીઓની વાત સાંભળે તેવી ટીવી અપેક્ષાઓ રાખી રહ્યા છેઅને પોતાને ન્યાય મળે તેવી માંગણી કરી રહ્યા છે જો આ ન્યાય નહીં મળે તો આગળની કાર્યવાહી ગાંધીનગર કરવામાં આવશે અધિકારીઓ કોઈ પણ વાત સાંભળશે નહીં વેપારીઓ આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપી છે.