બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ઝરવાણી તથા વાંસદા પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે કામ કરતા સગરામભાઇ આલની અમદાવાદ જિલ્લા ખાતે બદલી થતા સૌ તલાટી મિત્રો દ્વારા સગરામભાઇ ને પુષ્પગુચ્છ તથા પ્રતિમા આપી સ્વાગત કરી વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો તેમજ તેઓના કાર્યક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે અને પ્રજાની સેવા કરે તેમજ તેઓના સારા સ્વાસ્થ્ય માટે આશીર્વચન કાઢવામાં આવ્યા હતા તેમજ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.