રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
માંગરોળ તાલુકાના ખોદાડા ગામે છેલ્લા પાંચ દિવસથી વીજળી ના મળતા ગ્રામ જનો દ્વારા પી.જી.વી.સી.એલને વારંવાર રાજુઆતો કારવા છતાં કોઈ પણ કામગીરી કરવામાં ના આવતા લોકો દ્વારા પી.જી.વી.સી.એલ ખાતે ભારે હોબાળો માચાવવામાં આવેલ ચોમાસાની સીઝન વાડી વિસ્તારમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડેશે હાલ જંગલી જાનવર ના ત્રાસને લઇ ગ્રામ જનોમાં ભારે ભયનો માહોલ સર્જયોશે ત્યારે થોડા દિવસ ગામ ની બહારજ સિંહો દ્વારા પશુનું મારણ કરવામાં આવેલ અને લોકોને લાઈટ વિના રાત્રી સમયે અંધારામાં રહેવું પડતું હોવાથી રોષે ભરાયલ ખોદાડા ગ્રામ જાણો દ્વારા પી.જી.વી.સી.એલ અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ છે.