રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
મેઘમણી પરિવારે હાથ-મોં ધોવાના સાબુ,માસ્ક અને હો.પેથિક દવાની કીટ તૈયાર કરી
મેઘમણી ભવન ખાતે પ્રાંત સુરભી ગૌતમ, મામલતદાર જી.એસ.બાવા ટી.ડી.ઓ નીસરતા, આરોગ્ય વિભાગની ટીમ, માંડલ-વિઠલાપુર પી.એસ.આઈ, એ.પી.એમ.સી ચેરમેન ડી.આઈ.પટેલ તેમજ મેઘમણી પરિવારના કિરણભાઈ પટેલ ઉપસ્થિત રહી કીટ વિતરણ સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી દિપક પટેલ દ્વારા કોરોનાની મહામારીની વિસ્તૃત માહિતી અને બચવાના ઉપાયો જણાવ્યા હતા.