રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા મહમદ ઈશાકભાઈ ઈબ્રાહીમભાઈ શેખ ખાતાકીય પરીક્ષા પાસ કરતા ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાએ તેમને પી.એસ.આઈ. પોલીસ સબ ઈન્સ્પેકટર તરીકે બઢતીનો ઓર્ડર કરી તેમને ભાવનગર જિલ્લા પી.એસ.આઈ. તરીકે નિમણુંક કરવા ઓર્ડર આવતા ઉના પોલીસ પરીવારે તેમને અભિનંદન આપેલ છે.