છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં તંત્ર ની બેદરકારી આવી સામે.

Chhota Udaipur
રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકા માં ટ્રાઇબલ વિભાગ દ્વારા ચીજવસ્તુ ઓ મોકલી લીધા બાદ તંત્ર ની બેદરકારી ના કારણે લાભાર્થી ઓ સુધી ચીજવસ્તુ ઓ પોહચતી નથી તે બનાવ આજે સપાટી પર આવતા પામ્યો હતો.

નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો હોવાથી જે તાલુકા મા ટ્રાઇબલ યોજના હેઠળ અનેક લાભો સરકાર દ્વારા અપાઈ રહેલ છે પરંતુ તંત્ર દ્વારા ૧૦૦ માંથી ૨ ટકા લોકો ને લાભ આપીને ૯૦ ટકા વસ્તુ પડી પડી ભંગાર થતી હોય છે તંત્ર પરસપર પોતાની મનમાની કરી બેદરકારી વાપરતા ૯૦ ટકા લાભાર્થી ઓને લાભ મળતો નથી જ્યારે તંત્ર ની બેદરકારી ના કારણે કન્યાઓ માટે આવેલી સાઈકલો આદર્સ નિવાસી સાળા મા ધૂળ ખાતી જોવા મળી હતી આભંગાર સાઈકલો ગરીબ આદિવાસીઓને આપવામાં આવે તો પણ ટ્યુબ ટાયર મળી ને ૩૦૦ થી ૩૫૦ સુધી ખર્ચ કરવો પડે તો સાઇકલ ચાલી શકે એમ છે.આચાર્ય ના પૂછતા જણાવ્યું કે સન ૨૦૧૯ ની સરસ્વાતિ સાધના અંતર્ગત ૭૫૦ સાઈકલો આવી હતી જેતે સાફ પને જણાય છે કે ટ્રાઇબલ વિભાગ ને ગંભીર બેદરકારી ના કારણે જાવક કરતા વધારે વસ્તુ ઓ મનગાવી ને રાજ્યસરકાર ના લાખો રૂપિયા નું. ધોવાણ થઈ રહ્યું છે તે આજરોજ સ્પષ્ટ જોવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *