રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
સાગબારા-ડેડિયાપાડા તાલુકાના ગામોને મીઠા પાણીની તાપી આધારિત યોજનાની કામગીરી નુ સાગબારા તાલુકાના પાટી, દતીવાડા, સોરાપાડા એવા અનેક ગામોમાં જઈ મીઠા પાણીની યોજનાનું નિરીક્ષણ કરતા એવા ભરૂચ લોકસભાના માનનીય સાંસદ સભ્ય, મનસુખભાઈ વસાવા તેમજ નર્મદા જિલ્લાના માજી જિલ્લા પ્રમુખ મનજીભાઇ વસાવા તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખ એવા શંકરભાઈ વસાવા તેમજ નર્મદા ભાજપના યુવા મોરચાના પ્રમુખ એવા ચંદ્રકાંતભાઈ લુહાર પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તા એવા ગણેશભાઈ વસાવા અને સાગબારા ના યુવા કાર્યકર્તાઓ એવા કમલેશભાઈ જેવા અને કાર્યકર્તાઓ સાથે રહી કામગીરીનું નિરિક્ષણ કર્યું.