રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,માહિસાગર
રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણમાં ૪૨૦૦ ગ્રેડ મળતો હતો જે હાલ સરકારના નાણાં વિભાગ દ્વારા ૨૮૦૦ ગ્રેડ પે કરતા ગુજરાત રાજ્યના આશરે ૬૫૦૦૦ પ્રાથમિક શિક્ષકો હતાશા તેમજ નિરાશા અનુભવે છે. જે જોતા લુણાવાડા તાલુકાના વિવિઘ સમાજો લાગણીને માન આપી આગળ આવ્યા છે. આજે લુણાવાડા બેંતાલીસ પાટીદાર સમાજ આ લાગણી અનુભવી મુખ્યમંત્રીને રજુઆત કરેલ છે.