રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
ધાતરવાડી ડેમ ૧ ભરાવવા ની તૈયારી માં હોય સતત પાણી ની આવક ચાલુ હોય જેથી નિચાણવાળા વિસ્તારો ના લોકો એ સાવચેતી રહેવું
ધારેશ્વર.નવી માંડરડી.જુની માંડરડી તેમજ રાજુલા શહેર ખાખબાઈ.હિડોળા.છતડીયા.વડ.
ભચાદર.રામપરા૨.કોવાયા.ધારાને.વગેરે ગામની સાવચેત રહેવાનુ જણાવ્યું.
ધાતરવડી ડેમ ફક્ત ૧ફૂટ જેટલું બાકી હોય સતત પાણી ની આવક ચાલુ હોય તે સમયે ઓવરફલો થઇ શકે છે.
રાજુલા મામલતદાર સાહેબે હુકમ કરેલ છે. તમામ વિભાગને જાણ કરી છે. સિંચાઈ યોજના તેમજ ડેમની ડિઝાઈન મુજબ ડેમ ભરાવવાની ત્યારી માં જેથી તમામ વિસ્તાર ના લોકો ને સાવચેતી રહેવું.