અમરેલી જિલ્લામાં કોરોના વધુ ૩ કેસો નોંધાયા આજના કુલ ૭ થયા : કુલ પોઝિટિવ કેસનો આંક ૧૦૪.

Amreli breaking Corona Latest
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા

આજે તા. ૬ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના સવારના ૪ કેસ બાદ વધુ ૩ પોઝિટિવ કેસ નોંધાયેલ છે..

૧. અમરેલીના ગજેરાપરાના ૫૪ વર્ષીય મહિલા.

૨. બગસરાના મોટા મુંજીયાસરના ૪૫ વર્ષીય પુરુષ

૩. દામનગરના પાડરશીંગાના ૩૨ વર્ષીય પુરુષ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *