રિપોર્ટર: ઈન્દ્રવદન પંડ્યા,બાલાસિનોર
આજરોજ સી.એસ.સી ના સ્થાપના દિવસે બાલાસિનોરના સીએસસી ભાઈઓ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર જઈને આયુરવૈદિક ઉકારનું વિતરણ કરવામાં આવ્યું હતું. પરમાર એજ્યુકેશન તેમજ મહાગુજરાત હોસ્પિટલ દ્વારા પોલીસ સ્ટેશન,બસ સ્ટેશન, રાજપુરી દરવાજા,નગરપાલિકા જેવી જગ્યાએ ઉકાળો,માસ્ક,સનિટેરી નું મફતમાં વિતરણ કરવામાં આવ્યું.
પરમાર એજ્યુકેશન ના પ્રમુખ રણજીતસિંહ પરમાર સી.એસ.સી સેન્ટરના પરમાર કુંજભાઈ તેમજ મહિલા પ્રમુખ જમીલાબેન દિવાન તેમજ સી.એસ.સી સ્ટાફ હજાર રહ્યો હતો.