રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા,
ધીમી ધારે વરસાદ વરસ્યો હતો ત્યારે સિંહ ડુંગર ઉપર ખુલ્લી વાતાવરણમાં આવી પહોંચ્યા હતા વરસાદના કારણે મચ્છર નો વધારે ઉપદ્રવ હોવાના કારણે ઝરમર વરસાદ ની અંદર ડુંગર ઉપર ખુલ્લા અને શાંત વાતાવરણમાં આવી પહોંચ્યા હતા.ખાંભા તાલુકાના રાયડી પાટી અને આદસંગ ગામની ડુંગર ઉપર જેવો ખુલ્લી જગ્યાઓમાં જોવા મળ્યા હતા.અને અહીંથી કોઇ રાહદારી નીકળતા જોઇ જતા પોતાના મોબાઈલમાં સિંહના દર્શન વિડિયો યાદ કર્યા.વરસાદી માહોલ મા સિંહ ધોળા દિવસે બહાર જોવા મળી રહ્યા છે ખાંભા પંથકમાં છ જેટલા સિહો જોવા મળ્યા હતા.