રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા,
સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેથી ધાતરવડી ડેમ નંબર એક ઓવર ફ્લો થતા નિચાણવાળા ગામોને સાવચેત રાખવા માટે મામલતદાર અને તાલુકા તેઓ રજીસ્ટરની કચેરી દ્વારા જાણ કરી.ધાતરવડી ડેમ 1 ઓવરફ્લો થતાં લોકોના ટોળે ટોળા જોવા માટે ઉમટી પડ્યા. ધાતરવડી ડેમ ઓવરફ્લો થતાં નિચાળ વાળા વિસ્તારોના ગામડાઓને કરાયા એલર્ટ ..
સિંચાઈ યોજના તેમાં ડિઝાઇન સ્ટોરેજના સો ટકા પાણીનો સંગ્રહ થયેલ છે હાલ જળાશયોમાં પાણીની આવક ચાલુ હોય તેની પૂર્ણ સપાટી ઉપરથી થયો છે જેથી ધાતરવડી ગામડાઓ ધારેશ્વર.નવી માંદરડી. જૂની માંડરડી.રાજુલા શહેર. ખાખબાઈ. હિંડોરણા. છતડીયા વડ. ભાચાદર.ઉચૈયા. રામપરા. કોવાયા. ધારાને નેશ. વગેરે ગામડાઓની લોકો ન કરવા આપવામાં આવેલ છે.