જૂનાગઢ: કેશોદ તાલુકામાં ધીમીધારે મેઘસવારી યથાવત.

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

કેશોદ તાલુકામાં બે ત્રણ દિવસથી અમુક વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયુ હતુ તો અમુક વિસ્તારમાં અમીછાંટણાં જ થયા હતાં ત્યારે આજે બપોરથી વરસાદી માહોલ સાથે મેઘરાજાની ધીમીધારે અવિરત મેઘસવારીથી ખેતરોમાં પાણી ભરાય ગયાછે અને કેશોદના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલના સમાચાર મળી રહયા છે. આજે બપોર સુધીનો ૬ મી.મી અને મૌસમનો કુલ ૨૭૬ મી.મી વરસાદ નોંધાયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *