રિપોર્ટર: ઈન્દ્રવદન પંડ્યા,બાલાસિનોર
હાલ કોરોના કપળા કાળમાં સમગ્ર વિશ્વમાં કોરોના ની મહામારીમાં આ માનવ ભક્ષી કહેર હોય તેવા સમયમાં મહિસાગર જીલ્લાના બાલાસિનોરના મહેસુલી મામલદાર આર.કે.પરમાર માસ્ક વિના કેમારાની કેદમાં કેદ થઈ ગયા. તેવા જવાબદાર અધિકારી સામે તંત્ર દ્વારા પગલાં લેવાશે કે કેમ? શું આમ માણસો માટે જ નિયમો બનાવવામાં આવ્યા છે.
સરકાર દ્વારા કોરોના ની મહામારી લઈ સમગ્ર ટી.વી સમાચાર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા માસ્ક તેમજ સોસ્યલ ડીસ્ટકશન જાળવવા જનતા ને અપીલ કરાઈ છે તેમજ નિયમો પણ બનાવવામાં આવેલ છે.ત્યારે બાલાસિનોર મામલતદાર કચેરી બહાર પણ સોસીયલ ડીસ્ટેકશન નો અભાવ જોવા મળી રહેલ છે જ્યાં રોજીંન્દા હજારોની સંખ્યામાં માનવ મેદની કામ કાજ અથે આવતી હોય છે અને રોજીંદા જિલ્લામાં અંદાજે ૪થી૫ કેસ નોંધાતા હોય ત્યારે નિયમોનું પાલન કચેરીના જવાદાર અધિકારી દ્વારા કરવામાં આવતું નથી તે જોવા મળી રહ્યું છે.