રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ગોમતી પુર (“એચ”) ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે પોલીસ (ઇન્સ્પેકટર) એન.એચ.જાડેજા તથા મ.પો. કમી ટ્રાફિક (“ક”) બી.એમ.ચૌધરી સાહેબ ના સમન્વય થી કોરોના વોરિયર્સ ને સન્માન આપી કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્ટીંગ રાખી અમદાવાદ ટ્રાફિક પોલીસ તથા એપીક ફાઉન્ડેશન ના મીલનભાઈ વાઘેલા. તથા નિધિ સેવા ટ્રસ્ટ ટે સન્માન પત્ર આપ્યા પોલીસ સમન્વય ના (જય માડી) પંકજભાઈ બી પંચાલ. સારથી રથ ફાઉન્ડેશન ટ્રસ્ટ ના અમિતભાઈ પટેલ અને મનિષભાઇ જૈન દ્વારા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ કાર્યક્રમ મા હાજર રહેલ પોલીસ અધીકારીયો નો ઉત્સાહ જોવા મળ્યો એ જોઈ તમામ જોડાયેલા ટ્રસ્ટના સભ્યોનુ સન્માન કરવા મા આવેલ આયોજન નો ખુબ આનંદ અનુભવ્યો હતો.
