રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
અમવરભાઈ લલિયા અને જે ડી નકરાની નિવૃત થતા તેમ ના વિદાય સમારંભ મા કોરોના ને કારણે સોસીયલ ડિસ્ટન્સ ને માસ્ક પહેરી ને કર્મચારી ગણ પૂર્વ ધારાસભ્ય જે વી કાકડિયા ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઇ જોશી અતુલભાઈ કનાની ધનજીભાઈ ડાવરા ધારી તાલુકા પંચાયત પ્રમુખ બીછુભાઈ વાળા તાલુકા ના સરસિયા નકી મીઠાપુર ડુંગરી મીઠાપુર તરમબકપુર દલખાણીયા બોરડી ગોવિંદપુર ધારી વગેરે ગામોના સરપંચો ઉઅપસ્થિત રહી અનુભાઈ લલિયા ની કામગીરી ને બિરદાવી હતી.
અનુભાઈ એ મંત્રી મંડળ ના પ્રમુખ તરીકે ૨ વર્ષથી સેવા આપેલ હતી તલાટી મંત્રી મંડળ સાથે સંકળાયેલ હોવાથી આજ રોજ વિદાય સમારંભમાં ઉપસ્થિત તલાટી મંત્રી ઓ એ અનુભાઈ લલિયા નિવૃત થતા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી નિવૃત્તિ બાદ બને મંત્રી ઓ નિરોગી રહે ને પરિવાર સાથે આનંદ થી રહે એવી સુભેચાઓ પાઠવેલ હતી. અમરેલી જિલ્લા મંત્રી મંડળ ના પ્રમુખ તથા રાજ્ય તલાટી મંડળ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા .. ને આખા કાર્યક્રમ નું સંચાલન જીજ્ઞેશભાઈ બાબા એ સભાળેલ હતું.