રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ભારતીય સંસ્કૃતિ માં વૃક્ષ ને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. વૃક્ષ થી જ માનવ જીવન શક્ય છે. વૃક્ષો એ પર્યાવરણ ને ટકાવી રાખવામાં મહત્વ નો ભાગ ભજવે છે.તેથી દીવ સી.આઈ.એસ.એફ. અને દીવ વન વિભાગ દ્વારા વણાંકબારા માર્ગની સાઈડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું સી.આઈ.એસ.એફ દ્વારા અવાર નવાર વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવે છે.