કોરોના અપડેટ અરવલ્લી: મોડાસામાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત,અરવલ્લીમાં કુલ મૃત્યુ આંક ૨૩ પર પહોંચ્યો.

Arvalli breaking Corona Latest
રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી

મોડાસામાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત

વોહરવાડમાં રહેતા આધેડ પુરૂષનું સારવાર દરમિયાન મોત

અરવલ્લીમાં કુલ મૃત્યુ આંક ૨૩ પર પહોંચ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *