રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામના દેવળિયા રોડ ઉપર આવેલ દેવીપુજક વાસમાં રહેતા ૬૫ વર્ષના કનુભાઇ ભાણાભાઇ હળવદિયા ને ગત તારીખ 25 જૂનના રોજ તેમના સગા સંબંધીઓ પોતાના ઘર અમદાવાદ થી આવતા બિમારી મા સપડાયા હતા ત્યારે તેમનો કોરોના રીપોર્ટ કરાવતા કોરોનો રીપોર્ટ પોઝીટીવ આવતાં કનુભાઈ હળવદીયા ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા ત્યારે ગુરૂવારે સારવાર દરમિયાન સાજા થઈ ગયા.
કોરોના કોઈ લક્ષણો દેખાતા ન હતા રાજકોટ હોસ્પિટલ થી રજા આપવામાં આવી હતી આ અંગે ડો વારેવાડીયા ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ચરાડવા ગામના ૬૫ વર્ષના વૃદ્ધ ને કોરોના પોઝટીવ આવતા રાજકોટ સિવિલમાં દાખલ કરાયા છે ત્યારે હાલમાં કોરોના નાકોઈ લક્ષણો ના દેખાતા રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરેએ રજા આપી ૬૫ મના વૃદ્ધ કોરોના બિમારી મા સાજા થઈ જતા હળવદ શહેર મા અગાવ ત્રણ દર્દીઓ કોરોના બિમારી મા સપડાયા હતા તેવો પણ સાજા થઈ ગયા હતા ત્યારે હળવદ તાલુકો ઓ કોરોના મુક્ત થઈ ગયો હતો.