નર્મદા: કોરોના મહામારીમાં જાગૃતિ માટે થેલી નું વિતરણ કરવામાં આવ્યું.

Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે કોરોના મહામારી ની લોક જાગૃતિ માટે નાંદોદ તાલુકાના માંગરોલ ગામના સમાજસેવી મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા તિલકવાડા ના કથાકાર વિરંચી પારા સાદ ના હસ્તે તિલકવાડા ગામમાં થેલી વિતરણ કરવામાં આવી હતી તેમજ લોકોને કોરોના મહામારી વિશે જાગૃત કરી લોકડાઉંન ચુસ્ત પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી તેમજ નિયમિત માસ્ક તેમજ સેનીટાઇઝર નો ઉપયોગ કરવા માટે તથા સામાજિક અંતરનું પાલન કરવા માટેની અપીલ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *