ગીર સોમનાથ: તાલાલાનાં વડાળા ગીરમાં ફાર્મ હાઉસમાં જુગાર રમતા ૩,૮૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે ૧૫ ઝડપાયા.

Gir - Somnath Latest
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

અન્ય 17ને સ્વિમિન્ગ પૂલમાં સ્નાન કરતા જાહેરનામા ભંગ બદલ અટક

સાયબર પોર્ટલના ઇ.ચ.પો.ઇ. કે કે ઝાલના માર્ગદર્શન હેઠળ પૌ.સ.ઇ. પી.જે.રામાણી ,એ.એસ.આઇ જે.બી.કુરેશી,એસ.કે. સોલંકી,પો.કો.જે.પી.મહેતા, રોહિતસિંહ,ભરતભાઈ, રમેશભાઈ,અરવિંદભાઈ,પ્રવિણસિંહ સહિત સ્ટાફ દ્વારા ગીર સોમનાથ જીલ્લામાં પેટોલીંગ દરમ્યાન બાતમીના આધારે વડાળા ગામની સીંમમા ચૌહાણ ફાર્મ હાઉસમાં જાહૈરમા જુગાર અંગે રેઇડ કરતા. (૧) અમીન ઉર્કે ઇમુ હનીફ કાપડીયા (૨) સમીર ગફ્રારલાઇ પટણી (૩) સુફીયાન યુસુફ્ભાઇ (૪) સુલેમાન હાસમભાઇ સોરઠીયા (૫) સેફૂલ ઇબ્રાહીમ પંજા (૬) સૌએબ હનીક્ પટની (૭)રીંયાઝ અલીમહમદ પંજા (૮) મુનીર ઇક્બાલ પંજા (૯) અંસાર અનવર ચૌહાણ (૧૦) યુનુસ ઉમર મેમણ (૧૧) ઇમ્રાન સતાર ચૌહાણ (૧૨) યાસીન અનવર ખાસાબ (૧૩) ફૈજાન રહીમ પંજા (૧૪) અસલમ સલીમ પંજા (૧૫) શબિર હનીફ પટણી (૧૬) હાજર નહી મળનાર ફાર્મના માલીક હનીફ ચૌહાણ રહે બધા વેરાવળ વાળાઓને રોકડ રૂ૧,૧ ર૭૦૦/તથા વાહનો કી.રૂ૨,૧૦.૦૦૦તથા મોફોન નંગ-૧૪ કી.રૂ.૫૮,૦૦૦/એમ કુલ મળી રૂ.૩,૮૦,૭૦૦/ન્ના મૃદામાલ સાથે પકડી પાડેલ અને ઉપરોક્ત તમામ ઇસમોં વિરુદ્ધ તાલાળા પોલીસ સ્ટેશન (જી. ગીર સોમનાથ) ખાતે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ. જે
તેમજ આ સિવાય અન્ય ૧૭ ઇસમો સ્વીંમીંગ પુલ માં સ્નાન કરતા મળી આવેલ હોય તેથી કોંવીંડ-૧૯ ના જાહૈરનામાનૌ ભંગ કરેલ હોય જે અંગે આઇ.પી.સી. ૩. ૧૮૮ તેમજ ડિજાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ ની કલમ ૫૧બી મુજબ અલગથી ગુનો રજીસ્ટર કરાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *