અમરેલી જિલ્લાના સાવરકુંડલા માં જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ.

Amreli
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

અમરેલી ના સાવરકુંડલા મા ભાજપ અગ્રણી સુરેશભાઈ પાનસુરીયા ના જન્મદિવસ નિમિતે શહેર મા સિલ્ડ માકસ નુ વીતરણ કરી લોકો ને જાગ્રુત કર્યા હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ નો કાળો કહેર છે અને વાઈરસ નુ સંક્રમણ સમગ્ર દેશ મા વધી રહ્યું છે ત્યારે કોરોના વાઈરસ ને ફેલાતો અટકાવવા અને આ વાઈરસ થી બચવા ભાજપ અગ્રણી સુરેશભાઈ પાનસુરીયા દ્વારા સિલડ માકસ નુ વીતરણ કરવામાં આવ્યું આ કાર્યમા અમરેલી ના સાંસદ નારણભાઈ કાછડીયા, ડો.ભરતભાઈ કાનાબાર . પુર્વ કુષી મંત્રી વી.વી.વઘાસીયા . ભાજપ અગ્રણી.સુરેશભાઈ પાનસુરીયા,જયસુખભાઈ નાકરાણી,અરવિંદભાઈ મેવાડા,મયુરભાઈ ઠાકર, એ.બી.યાદવ, પ્રતીકભાઈ નાકરાણી ઘનશ્યામભાઈ ડોબરીયા,જગદીશભાઈ ઠાકોર,ધર્મેન્દ્રભાઈ ચૌહાણ,લઘુમતી સેલ ના મહામંત્રી રજાકભાઈ ભટ્ટી. સલીમભાઈ ઘાનાણી અને સમગ્ર કાર્યકરો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *