રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
વણી ગામ ના સરપંચ નાથાભાઈ હરિભાઈ સિંધવ દ્વારા લેન્ડ કમિટીમાં પ્રાંત સાહેબને રજૂઆત કરતા આજરોજ ઘરવિહોણા ને ઘર માટે ૮ પ્લોટ ની ફાળવણી કરવામાં આવી આ પ્લોટ ૩૦ બાય ૩૦ ના છે ઘરવિહોણા માટે પરા વિસ્તારમાં પ્લોટ ફાળવવામાં આવ્યા જે ૮ વ્યક્તિઓને પ્લોટની ફાળવણી કરવામાં આવ્યા તે લોકોએ સરપંચ નો આભાર માન્યો હતો.