રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
જાફરાબાદ મામલતદાર કચેરીમાં માં આવેલ જનસેવા કેન્દ્ર માં આવકનાં તેમજ ક્રીમનલ સૌગન્ધનામા માંટે લાકોને મુશ્કેલી જનસેવા કેન્દ્ર માં કોન્ટ્રાક્ટની બેદરકારી ના કારણે ઓપરેટર ઘટ હોવા ભારી મુશ્કેલ વેઠવી પડે છે જાફરાબાદ શહેર તેમજ ગામડાના અરજદારો ને બે-બે દીવસ કોરોનાની મહામારી વચ્ચે ધરમના ધકા ખાય લાઈનમાં ઉભુ રહેવાની ફરજ પડે છે ચોમાસાની સીઝનમાં બફારો તેમજ તડકાનો કાળો કહેર વચ્ચે અરજદારો માટે નથી પાણી ની વ્યવસ્થા કે નથી કોઇ સાયો હાલ નવા શૈક્ષણીક સત્ર શરુ થવામાં છે ત્યારે વિધાર્થીઓને ક્રીમનલ તેમજ આવકનાં દાખલા ની જરૂર પડે છે અહીં અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે.