ગીર સોમનાથ: સુત્રાપાડાના આલિદ્રા બરૂલા રોડ પર ઝાડીમાં જુગાર રમતા ૩૯૦૦ ના મુદ્દામાલ સાથે ૪ ઝડપાયા.

Gir - Somnath
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

સુત્રાપાડા પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે આલિદ્રા થી બરોલા રોડ પર બાવળ ની ઝાડી માં જુગાર રમતા આલિદ્રા ના સુરેશ મંગા વાળા, હીરા ભોજા ચાવડા , દેવદાસ ગોવિંદ જાદવ, ભોજા જીવણ વાણવી ને જુગાર રમતા ૩૯૦૦ રૂપિયા ની રોકડ સાથે જુગાર ના સાહિત્ય સાથે ઝડપી લઈ અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *