રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
માળીયા હાટીનાના વલ્લભ વેલજી બાંભણિયા નો ભત્રીજો નરસિંહભાઈ બાંભણિયા જે ઉમરાળા ગામે રૂટ માર્ક ના ખાંભામાં કલર કામ કરતો હોય તે અરસામાં અજાણ્યો ટ્રેકટરચાલકે ગફલત ભરી રીતે ટ્રેક્ટર ચલાવી નરસિંહભાઇને અડફેટે લઇ ઉડાડી દેતા ગંભીર ઈજા પહોંચતા નરસિંહભાઇનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું .ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.