રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
નસવાડીમાં કોરન્ટાઇન વિસ્તાર ના દર્દી ને સવાર ના ૧૧ વાગ્યા થી લઈ સાંજે ૭ વાગ્યા સુધી દર્દી સારવાર માટે આજીજી કરતો રહ્યો પરંતુ કોઈ મદદ માટે આવ્યું ન હતું ત્યારે ૧૦૮ ને ફોન કરતા ૧૦૮ તત્કાલિક સ્થળ પર પોહચી હતી ત્યારે નસવાડીના આરોગ્ય વિભાગ ની આવી ઓછી કામગીરી પર નગરજનો એ ફિટકાર વરસાવી છે.અને શું આરોગ્ય વિભાગ તે કોરન્ટાઇન વિસ્તારમાં જતા મોત નો ભય લાગે છે ? તેવો પ્રશ્ન ચર્ચા અને આખરે કતળીને મામલતદારને આવેદન આપ્યું હતું.