રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
જાફરાબાદના દરીયા કિનારે આવેલું પૌરાણિક મંદીરે દર વર્ષ જાફરાબાદ તાલુકાના વઢેરા,બલાણા,ગામ સ્વયંભુ બંધ પાળી સરકેશ્રવરદાદા ને જળ થી મુજવવામા આવે છે આ વિસ્તારમાં વરસાદના પડે પછી ખેડુતો અહીં ભોળાનાથ ને પાણી થી મુજવે છે અને ત્યાંર બાદ સારો વરસાદ પડે છે હાલ કોરોના મહામારી જેવા ભયંકર રોગ અને વરસાદ ની અછત થી ખેડૂતો એ આજે સવાર થી દરીયા કિનારે આવેલ સરકેશ્રવર મહાદેવને બે ગામ ના ખેડુતો દ્વારા સરકાર ના નિયમો અને સૌશલ ડિસ્ટન્સ રાખી મહાદેવ ને જળાભિષેક કરાયો હતો જેમાં વઢેરા,અને બલાણાના લોકો અને ખેડુતો જોવા માળીયા હતા.