રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
મોરબી જિલ્લાના હળવદના બસ સ્ટેશન પાછળ રહેતા હસમુખભાઈ ગાડુંભાઈ પરમાર અને પુત્ર અમન વચ્ચે કોઈ અગમ્ય કારણોસર બોલી ચાલી થતાં પિતા પર પુત્રએ પોતાના રહેણાંક મકાનમાં પિતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થતા જોત જોતા મા ઝગડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પુત્ર એ પિતા ને માથાના ભાગે કુહાડીના ઘા ઝીંકી દેતા પિતાને લોહી લુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ફરજ પર ના ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી ને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા બનાવ ની જાણ પરતુ.હજુ સુધી હળવદ પોલીસ સ્ટેશન મા કોઈ ફરિયાદ નોંધાવી ન હતી.