રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
૧૩ કેસ અન્ય જિલ્લા/રાજ્યના નોંધાયેલ છે.
ગીર-સોમનાથ જિલ્લામાં કોવીડ-૧૯ અંતર્ગત આજ દિવસ સુધીમાં વેરાવળ-૧૬, સુત્રાપાડા-૦૮, કોડીનાર-૦૯, ઉના-૧૩, ગીરગઢડા-૧૧, તાલાળા-૦૯ તાલુકામાં નોંધાયેલ છે. અન્ય જિલ્લા/રાજ્યના ૧૩ કેસો નોંધયેલ છે. જેમાંથી ૫૩ દર્દી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે અને હાલમાં ૨૫ દર્દી સારવાર હેઠળ છે. જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે ૦૬, કોવીડ કેર સેન્ટર, સોમનાથ ખાતે ૧૩, હોમ આઇસોલેશન હેઠળ ૦૬ દર્દી સારવાર હેઠળ છે તેમજ ૦૧ દર્દીનું મૃત્યુ થયેલ છે.