રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી
દારૂના ગુનાના બે આરોપીને કોરીના પોઝીટિવ
મોડાસાના સર્વોદય નગરના રામ અને શ્યામ સગા ભાઈઓને કોરોના
દારૂના ગુનામાં ફરાર આરોપીની ટાઉન પોલીસે બે દિવસ અગાઉ કરી હતી ધડપકડ
બંને આરોપીઓને સારવાર માટે મોડાસાની કોવિડ હોસ્પિટલ દાખલ કરાયા
આરોપીઓના સંપર્ક માં આવેલા પોલીસ કર્મીઓના પણ લેવાશે સેમ્પલ:પી.આઇ