બ્રેકીંગ રાજકોટ: ગોંડલના ભુણાવા ચોકડી પાસે અકસ્માત. breaking Latest Rajkot June 29, 2020June 29, 2020 admin577Leave a Comment on બ્રેકીંગ રાજકોટ: ગોંડલના ભુણાવા ચોકડી પાસે અકસ્માત.રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુરરાજકોટ: ગોંડલના ભુણાવા ચોકડી પાસે અકસ્માતરાજપરા થી નવાગઢ જતા પરિવારની કાર પલટી મારી૧૨ થી ૧૩ લોકોને ગંભીર ઇજા થતા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા૫ લોકો વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા.